Ticker

6/recent/ticker-posts

કન્યાશાળા ખેરગામની વિદ્યાર્થિનીઓ રીમા સુથાર અને નિધી પટેલ NMMS પરીક્ષામાં તાલુકા કક્ષાએ દ્વિતીય અને તૃતીય ક્રમે આવી શાળા, ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું.

  


રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત National Means Cum Merit Scholarship Exam 2023 (NMMS - 2023) પરીક્ષામાં કન્યા શાળા ખેરગામ તા.ખેરગામ જિ.નવસારીની ધોરણ -૮ માં અભ્યાસ કરતી રીમા સુથાર  તાલુકામાં દ્વિતીય અને નિધિકુમારી પટેલ તાલુકામાં તૃતિય ક્રમે   મેરીટમાં સ્થાન મેળવી  ₹48000/- શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળાને અને તાલુકાને ગૌરવ અપાવ્યું છે.

શાળા પરિવાર રીમા સુથાર અને નિધિકુમારી  પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને  ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવે છે.


Post a Comment

0 Comments