Ticker

6/recent/ticker-posts

વાડ પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમ અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.

     

આજરોજ...તા.11.08.23ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા માં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચશ્રી,તાલુકા વિકાસ અધકારી સાહેબશ્રી, પી.એસ.આઇ સાહેબ શ્રી, તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યશ્રી, smc ના સભ્યો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી. ત્યારબાદ વસુધાવન અંતર્ગત 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો , વાલીગણ નો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..




























Post a Comment

0 Comments