Ticker

6/recent/ticker-posts

કુમાર શાળા ખેરગામનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

      


ખેરગામ
 : કુમાર શાળા ખેરગામનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ:૧૫-૦૨-૨૦૨૩ થી તારીખ:૧૭-૦૨-૨૦૨૩ દરમ્યાન બહુચરાજી, મોઢેરા, ઊંઝા, અંબાજી, કોટેશ્વર, ગબ્બર, અડાલજ, ગાંધીનગર અને અક્ષરધામ જેટલા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.


Post a Comment

0 Comments