તારીખ:૦૨-૦૩-૨૦૨૩નાં દિને વાડ મુખ્ય શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.
શૈક્ષણિક પ્રવાસના હેતુઓ બાળકો સ્થાનિક ભૌગોલિક વિસ્તારથી વાકેફ થાય.
સૌ પ્રથમ ધમડાચી (પીરૂ ફળિયા વૈષ્ણવ દેવી મંદિર),થી શરૂઆત કરી પારનેરા ડુંગર, તિથલ બીચ અને સ્વામિનારાયણ મંદિર, ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર, બરૂમાળ, અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવાશ્રમ ધરમપુર સ્થળની મુલાકાત લઈ પરત શાળા પર આવ્યા હતા.
0 Comments