Ticker

6/recent/ticker-posts

ખેરગામ સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ કુમાર શાળા ખેરગામ ખાતે યોજાયો.

 


તારીખ : ૨૬-૦૭-૨૦૨૪નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં ખેરગામ સી.આર.સી.ની શાળાઓએ ભાગ લીધો હતો.

           જેમાં ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અર્ચના કે.પટેલ, બાળકવિ સ્પર્ધામાં વાડ ઉતાર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા એસ. આહિર ધોરણ-૭ પ્રથમ ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની મોહિની મુકેશભાઈ નાયક ધો.૮ પ્રથમ ક્રમાંક, સંગીત વાદન સ્પર્ધામાં ખાખરી ફળિયા પ્રા.શાનો વિદ્યાર્થી અમિતભાઈ દિલીપભાઈ ગાંવિત ધો.૮ પ્રથમ ક્રમાંક, વાર્તા કથન સ્પર્ધામાં કુમાર શાળાનો વિધાર્થી પથ  મનોજભાઈ પટેલ ધો.૨  ધોરણ ૩થી ૫ માં સાવર  ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જેની સુનિલભાઈ પટેલ અને વાર્તા લેખન સ્પર્ધામાં કન્યા  શાળાની વિદ્યાર્થિની ધૃવી  સુનિલભાઈ પટેલ ધો.૮ પ્રથમ ક્રમાંકે  આવી હતી આ  પ્રથમ ક્રમાંક મેળવેલ તમામ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાનાં કલા ઉત્સવમાં ભાગ લેશે.











Post a Comment

0 Comments